પૃષ્ઠો

શનિવાર, 1 ફેબ્રુઆરી, 2014

  ઓનલાઈન આધાર કાર્ડ પ્રિન્ટ કરવા માટે અહી ક્લિક કરો 

 ડાઉનલોડ થયેલ ફાઈલ ખોલવા માટે ના પાસવર્ડ માં તમારો  પોસ્ટલ પીન કોડ નંબર નાખો

Gujarat University Admit Cards (External Students BA-Sem3 

13-Admit_Cards_B_A_Sem3_(External)_Nov-2013

01-Admit_Cards_REGULAR_Students_ALL

પ્રસુતિ તથા પિતૃત્વ રજાનો પરિપત્ર 






કમ્પ્યુટરના સોફ્ટવેર

 ONLINE MOBILE RECHARGE

Vodafone IN

Airtel

IDEA

કમ્પ્યુટરના સોફ્ટવેર ડાઉનલોડ કરવા ફક્ત ક્લિક કરશો.


mp3 cutter

mp3 cutter and joiner

video cutter

video converter

PDF to Word converter

VLC player
પ્રજ્ઞા ગીત 
બનીએ પ્રજ્ઞાવાન
આપણે બનીએ પ્રજ્ઞાવાન
પ્રજ્ઞા દ્વારા આપણા સૌનું
વિકસતું રહે જ્ઞાન .....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
હળીમળીને શીખીએ સૌએ
અસહાય ના કોઈ ....
સૌ સંગાથે વધીએ આગળ
એ જ ખરું અનુષ્ઠાન ....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
સોનું-ચાંદી-રૂપિયા-સત્તા
અઢળક હોય ભલે ને ...
જેની પાસે શિક્ષણ સાચું
એ જ ખરાં ધનવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
જીવન સાર્થક બનતું એનું
ધ્યેય છે જેની પાસે ...
દ્રઢ નિશ્વયથી વધતાં આગળ
એ જ ખરાં બળવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન

સોમવાર, 30 ડિસેમ્બર, 2013


અગત્યની સાઈટો


અગત્યની સાઈટો

બુધવાર, 25 ડિસેમ્બર, 2013

પ્રજ્ઞા, ધોરણ ૧ થી ૪, ગુજરાતીના કાવ્યો ડાઉનલોડ કરો

ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા અભિગમ અમલમાં મૂકેલ છે. આ અભિગમ ખૂબ જ સુંદર છે. શાળામાં બાળકોને પ્રવૃત્તિ સાથે જ્ઞાન મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવે છે.  પ્રજ્ઞા, ધોરણ ૧ થી ૪, ગુજરાતીના કાવ્યો ડાઉનલોડ કરો. ધોરણ ૧ થી ૪ માં કુલ ૩૪ બાળગીતો / અભ્યાસક્રમના ગીતો આપેલ છે. આપ ડાઉનલોડ કરો અને શાળા તથા ઘરના બાળકોને આ બાળગીતો જરૂરથી સંભળાવો.

ડાઉનલોડ કરો 

પ્રજ્ઞા, ધોરણ ૧ થી ૪, પર્યાવરણના કાવ્યો ડાઉનલોડ કરો

પ્રજ્ઞા અભિગમમાં દરેક બાળક પોતાની જાતે તથા માર્ગદર્શક શિક્ષકની મદદ લઈને આગળ વધતું રહે છે. શાળા તથા ઘરે બાળકોને બાળગીતો સાંભળવા ખૂબ જ ગમે છે. તો ચાલો આપને પણ આ કાવ્યો ડાઉનલોડ કરી બાળકોને સંભળાવીએ. પર્યાવરણના તમામ  ૩૩ બાળગીતોનો સમાવેશ કર્યો છે.

ડાઉનલોડ કરો